પ્રોકેરિયોટ (આદિકોષકેન્દ્રી) અને યુકેરિયોટ (સુકોષકેન્દ્રી) પૈકી કયા કોષનો કોષ વિભાજનનો સમય ટૂંકો હોય છે?

  • A
    પ્રોકેરિયોટ
  • B
    યુકેરિયોટ
  • C
    બંનેનો સમય સમાન હોય છે
  • D
    પર્યાવરણ પર આધાર રાખે છે

Explore More

Similar Questions

વિભાજન ન પામતા કોષો કયા તબક્કામાં પ્રવેશ કરે છે?

કોષચક્રની $G_2$-અવસ્થા દરમિયાન રંગસૂત્રોમાં $DNA$ ની માત્રા ....... હોય છે.

જો $G_1$ અવસ્થામાં કોષ દ્વિકીય $(2n)$ હોય,તો ત્યાર પછીની $S$ અવસ્થામાં કોષ ........ રહેશે/બનશે.

આંતરાવસ્થાનો કયો તબક્કો કોષચક્રના નિયમન માટે સૌથી મહત્વનો મુદ્દો છે,જે દરમિયાન કોષે નક્કી કરવું પડે છે કે તે નવું ચક્ર શરૂ કરશે કે $G_0$ તબક્કામાં પ્રવેશ કરશે?

વિભેદિત કોષો કયા તબક્કે રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo